ઉદારતા / ચણા વેચનારનાં ઘરમાં થઈ ચોરી તો SSP એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વાહવાહી, જાણો રોચક કિસ્સો

srinagar ssp helped chana seller who was robbed of his life savings

શ્રીનગરના બોહરી કદલ વિસ્તારમાં એક વૃદ્ધ ચણા વેચનારના ઘરમાં ચોરી થઈ. જેમાં તેના આખા જીવનની બચત જતી રહી. તો વરિષ્ઠ પોલીસ અધિકારીએ તેમની મદદ કરી. ત્યારબાદ હવે દરેક લોકો પોલીસ અધિકારીની ઉદારતાના વખાણ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ