ધર્મ / શ્રીમદ્ ભાગવતમાં પરમાત્મા વિશેનું અગાધ દિવ્ય જ્ઞાન છે

In Srimad Bhagwat, there is a dark divine knowledge about Paramatma

કળિયુગમાં સંસારમાં રચ્યાપચ્યા જીવોમાં જ્ઞાન અને વૈરાગ્ય લગભગ નાશ પામેલા છે પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિમાં પણ ઓટ આવી ગઇ છે ચારે બાજુ પાપાચાર ફેલાયેલો છે. ત્યારે શ્રીમદ્ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુષુપ્ત દશામાં પડેલાં જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકારનો નાશ થાય અને વિવેક બુદ્ધિનો ઉદય થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ