વિવાદ / હોટલની રૂમમાં ક્રિકેટર મહિલા અધિકારી સાથે ઝડપાયો હોવાનો દાવો, જુઓ શું થઈ કાર્યવાહી?

srilankan players sex scandal

શ્રીલંકાનાં એક ખેલાડી પર હોટલનાં એક રૃમમાં મહિલા અધિકારી સાથે હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શ્રીલંકાનો આ ખેલાડી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ ટીમનો ભાગ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ