ભારે કરી! / ના હોય ! પેટ્રોલમાં 50 અને ડીઝલમાં 70 રૂપિયાનો એકઝાટકે ભાવ વધારો, ઈન્ડિયન ઓઈલે જાણો ક્યાં લીધો નિર્ણય

srilanka indian oil diesel 75 rs and petrol 50 rs price hike

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. દરમિયાન, શ્રીલંકા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પેટાકંપનીએ દેશના લોકોને મોટો ફટકો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ