મોંઘવારી / ભારતનાં આ પાડોશી દેશમાં સોનાથી પણ વધારે મુશ્કેલ દૂધ ખરીદવું, બ્રેડ પણ એટલી મોંઘી કે જીવવું અઘરું થઈ ગયું

sril anka inflation very high bakeries getting closed due to agas crisis

શ્રીલંકામાં ખાદ્યસંકટના કારણે મોટાં પ્રમાણમાં ધંધા રોજગાર અને જનજીવનને અસર થઈ છે. સામાન્ય માણસ માટે દૂધ અને બ્રેડ ખાવા પણ અશક્ય થઈ ગયા છે અને ઘણા ધંધા રોજગાર ભાંગી પડવાની અણી પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ