જાહેરાત / 3 T-20 મેચની સીરિઝ રમવા માટે શ્રીલંકા આવશે ભારતમાં, 5 જાન્યુઆરીએ રમાશે પહેલી મેચ

 sri lankas tour of india 2020 schedule announced

ભારતમાં આગામી વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકાની ટીમ રમવા માટે આવશે. બંને દેશોની વચ્ચે 3 મેચની T-20 સીરિઝ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે એક નિવદેન જારી કરીને જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ