આતંકી હુમલો / શ્રીલંકામાં ખૂની ખેલઃ ભારત માટે પણ બોધપાઠ

 Sri Lanka Terrorist Attack, Lessons for India

શ્રીલંકામાં થયેલા ભયાનક સિરિયલ બ્લાસ્ટ અને આતંકી હુમલાઓમાં સ્થાનિક આતંકીઓની સંડોવણીના પુરાવા સામે આવતાં એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે તેમને દુનિયાના સૌથી ખોફનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ની મદદ મળી હતી. આઇએસએ પણ આ હુમલા માટે જવાબદારી સ્વીકારી લીધી છે, સાથે-સાથે એ વાત પણ પુરવાર થઇ ગઇ છે કે અમેરિકાએ દાવો કર્યા મુજબ ખોફનાક આતંકી સંગઠન આઇએસનો હજુ સંપૂર્ણપણે સફાયો થયો નથી અને તે ફરી માથું ઊંચકી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ