ક્રિકેટ / ભારતનાં સમર્થનમાં શ્રીલંકાની ચેતવણી, 'પાકિસ્તાનને ઘરમાં ઘૂસી હરાવીશું'

Sri Lanka sports minister hits pakistan minister fawad Chaudhry for blaming india over tour boycott

શ્રીલંકા ક્રિકેટ ટીમનાં સીનિયર ખેલાડીઓએ સુરક્ષાનાં કારણોથી પાકિસ્તાનની મુલાકાત પર જવાની ના કહી હતી. ત્યાર બાદ પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નિકી મંત્રી ફવાદ ચૌધરીએ આનો આરોપ ભારત પર લગાવ્યો હતો. ફવાદનાં આ નિવેદન બાદ શ્રીલંકાનાં રમતમંત્રી હરિન ફર્નાંડો પાકિસ્તાનને આકરો જવાબ આપતા ભારતનાં પક્ષમાં તેઓ સપોર્ટ કરતા જોવાં મળી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ