કુટનીતિ / શ્રીલંકાનાં PM ભારતના 4 દિવસનાં પ્રવાસે, બન્ને દેશો વચ્ચે થશે આ મુદ્દાઓ પર ચર્ચા

sri lanka pm mahinda rajapaksa four day visit today

શ્રીલંકાના PM મહિંદા રાજપક્ષે 4 દિવસીય ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી અને વદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. મહિંદા સાથે થશે આ મહત્વનાં મુદ્દા પર ચર્ચા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ