Coronavirus / શ્રીલંકામાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર પર વિવાદ, જાણો શું છે મામલો

sri lanka government forces muslims to cremate coronavirus infected dead bodies

શ્રીલંકામાં કોરોના વાયરસથી સંક્રમિત 2 મુસ્લિમોના મૃતદેહને જબરજસ્તી અગ્નિદાહ આપવમાં આવ્યો હતો. જેને પગલે લઘુમતિ સંમુદાયોમાં ભય વધવા લાગ્યો છે. આ ભયંકર મહામારીના કારણે અહીનાં ઉચ્ચ અધિકારીઓ પર ઈસ્લામમાં દર્શાવવામાં આવેલી દફન વિધી સંસ્કારનો ભંગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ