VIDEO / ક્રિકેટનાં મેદાનમાં આવું દ્રશ્ય ક્યારેય નહીં જોયું હોય, વિદેશી ટીમની જર્સી પહેરીને આવ્યા હજારો ચાહકો, બૂમો પાડી પાડીને કહ્યું થેન્ક યુ

sri lanka fans cheer for australia in stadium glenn maxwell emotional

ઓસ્ટ્રેલિયન ટીમે મુશ્કેલ સમયમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો. વન-ડે સીરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકાના પ્રશંસકોએ ઓસ્ટ્રેલિયન ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ