એટેક / ઇસ્ટર એટેક બાદ શ્રીલંકાએ 200 મૌલાના સહિત 600 વિદેશી નાગરિકોની કરી હકાલપટ્ટી

Sri Lanka extruded 600 foreign nationals including 200 maulana after easter attacks

ઇસ્ટર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ બાદથી શ્રીલંકા અત્યાર સુધી 200 મૌલાનાઓ સહિત 600થી વધુ વિદેશી નાગરિકોને કાઢી મુકેલ છે. એક મંત્રીએ રવિવારનાં રોજ આ જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ