BIG NEWS / શ્રીલંકામાં આર્થિક સંકટ: 1 કિલો હળદરના 3853 રૂપિયા, કિલો બ્રેડના ભાવ છે 3583 રૂપિયા, લંકામાં હાહાકાર

sri lanka economic crisis 3853 rs kg turmeric bread 3583 rs kg

શ્રીલંકામાં લોકો પેટ્રોલ-ડીઝલથી લઈને ખાવા પીવાની વસ્તુઓેને લઈને હાથમાં ઝંડા લઈને, બેનર તથા પોસ્ટર લઈને રસ્તાઓ પર નિકળી પડ્યા છે. સચિવાલય સામે સતત પ્રદર્શનો થઈ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ