આર્થિક સંકટ: / શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઈનો: શાળાઓ બંધ કરી દીધી, સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આપ્યા આદેશ

sri lanka crisis sri lanka petrol diesel fuel crisis govt employees ordered to work from home

પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા સાત દાયકાના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે કર્મચારીઓને ઓફિસે આવવાનું બંધ કરી દીધું છે અને શાળાઓ પણ બંધ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ