વિસ્ફોટ / ઇસ્ટર બ્લાસ્ટ: શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનના નિવેદન પર વિવાદ, જાણો શું કહ્યું

Sri Lanka bombings International drug syndicates orchestrated the Easter attacks claims president

શ્રીલંકામાં ઈસ્ટર સન્ડે પર્વ પર થયેલા બોમ્બ બ્લાસ્ટ પાછળ ડ્રગ માફિયાઓનો હાથ હોવાનો દાવો કરીને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેને નવો વિવાદ છંછેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા માટે ઈસ્લામી આતંકીઓ જવાબદાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ