વાયરલ / VIDEO: મહિલા બેન્ક મેનેજરે દાખવી ગજબની બહાદુરી, ચાકૂ લઈને આવેલા લૂંટારાને કાતરથી હંફાવ્યો, બચાવ્યાં લાખો

 sri ganganagar bank robbery video viral on social media

રાજસ્થાનના શ્રીગંગાનગરની આરએમજી બેન્કના મહિલા મેનેજરે પોતાની હિંમતથી બેન્ક લૂંટવા આવેલા લૂંટારાને એકલા હાથે ભગાડી મૂક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ