વિવાદ / આઈપીએલ 2021 પહેલા વિવાદમાં ઘેરાઈ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ, મળી રહી છે ધમકી

SRH is in controversy getting warning from MP before IPL 2021

IPL 2021ની શરુઆતમાં હવે થોડા મહિનાનો સમય બાકી રહ્યો છે તે પહેલાથી વિવાદનાં વાદળો ઘેરાયા છે. હાલમાં થયેલ આઈપીએલની હરાજી બાદ ફ્રેન્ચાઈઝી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ