કચ્છ / ઉડતા ગુજરાત ? રાજ્યના આ જિલ્લામાંથી SRDના જવાનોને મોટા પ્રમાણમાં મળ્યો ડ્રગ્સનો જથ્થો

SRD soliders finds 10 drug packet in kutch

કચ્છના સુથરી દરિયા કાઠેથી SRDના જવાનોને ડ્રગ્સના 10 પેકેટો મળી આવ્યા છે. જેથી આ સમગ્ર મામલે પોલીસ અને તપાસ એજન્સીઓએ તેમની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ