ખરાબ સમાચાર / કોરોના બાદ ચીનથી પહોંચેલી આ બીજી બિમારીને લઇને અમેરિકા થયું અલર્ટ

squirrel tests positive for bubonic plague in us

કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહેલા વિશ્વ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યાં છે. ચીન પછી  હવે અમેરિકાના કોરોરાડોમાં એક ખિસખોલી બ્યૂબોનિક પ્લેગ (Bubonic Plague) સંક્રમિત મળી આવી છે. હવે અમેરિકાના વૈજ્ઞાનિકોને આ વાતનો ડર છે કે ચીનથી આવેલા કોરોના પછી હવે બીજી વખત ચીનથી આવેલી બ્યૂબોનિક પ્લેગ બિમારી ફેલાય ન જાય. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ