મોટો ઘટસ્ફોટ / પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં જાસૂસ: સિક્રેટ ખબરો કરી લીક, આ દિગ્ગજ ખેલાડીનું નામ સામે આવતા વર્લ્ડકપમાં કપાઈ શકે પત્તું

Spy in Pakistan's cricket team: Secret news leaked, this legendary player's name may be cut in the upcoming World CupSpy in...

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમના સમાચાર બહાર આવ્યા અને વીડિયો લીડની ઘટનાએ બધાને હચમચાવી દીધા. બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચેની મેચ બાદ જોરદાર ચર્ચાના સમાચાર સાર્વજનિક થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ