સિંગલ ડોઝ વેક્સીનેશન / સ્પૂતનિક V: જાણો ભારતમાં ક્યારથી મળશે આ વેક્સીન અને શું હશે તેની કિંમત

sputnik v vaccine in india know price of single dose

રશિયાની સ્પૂતનિક વેક્સીનને દુનિયાના 60 દેશમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. આવનારા અઠવાડિયાથી તેની શરૂઆત થશે. તેનું સોફ્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. વેક્સીનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ