સિદ્ધિ / દોડવીર હિમા દાસને અપાશે આ મોટુ પદ, આસામ સરકારે લીધો મોટો નિર્ણય

sprinter hima das will be DSP of Assam

ભારતની યુવા સ્પ્રિન્ટર હિમા દાસને આસામની સરકાર એક મોટુ પદ આપવાનો નિર્ણય લઈ રહી છે, આસામનાં મુખ્યમંત્રીએ તેમનાં ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી તેની માહિતી આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ