બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / છોકરામાંથી છોકરી બનેલી અનન્યા બાંગર ક્રિકેટર સરફરાઝ ખાનને મળવા પહોંચી, જુઓ ફોટો

photo-story

6 ફોટો ગેલેરી

ક્રિકેટ / છોકરામાંથી છોકરી બનેલી અનન્યા બાંગર ક્રિકેટર સરફરાઝ ખાનને મળવા પહોંચી, જુઓ ફોટો

Last Updated: 05:09 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Anaya Bangar Met Sarfaraz Khan: ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર, જેણે તાજેતરમાં જ પોતાનું લિંગ બદલીને છોકરી બની છે. તે ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના ઘરે પહોંચી હતી. (Photo: instagram.com/anayabangar)

1/6

photoStories-logo

1. છોકરામાંથી છોકરી બની

તાજેતરમાં જેંડર ચેન્જ કરી છોકરામાંથી છોકરી બનેલ અનન્યા બાંગર ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના ઘરે પહોંચી. અનાયાના પિતા સંજય બાંગર પણ ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. (Photo: instagram.com/anayabangar)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જુના મિત્ર

સરફરાઝના ઘરે પહોંચ્યા પછી તે તેના પિતા અને પરિવારને મળી. તેણે કહ્યું કે તેઓ બાળપણથી એકબીજાને ઓળખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બંને થાર કાર પર

સરફરાઝ ખાને અનન્યા સાથેનો એક વીડિયો પણ શેર કર્યો અને કહ્યું કે તે તેને મળીને ખૂબ ખુશ થયો. તેઓ લગભગ 2-3 વર્ષ પછી મળી રહ્યો છે. ફોટામાં, બંને થાર કાર પર બેઠા જોવા મળે છે, જેને સરફરાઝે થોડા દિવસો પહેલા મોડિફાઇ કરી છે. તેણે પોતાની જર્સી નંબર 97 પણ લખેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જુનો ફોટો શેર કર્યો

અનન્યાએ સરફરાઝ ખાન સાથેનો એક જૂનો ફોટો પણ શેર કર્યો, જ્યારે તે બંને સાથે ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ મેદાનના આ ફોટામાં મુશીર ખાન પણ સરફરાઝ અને અનન્યા સાથે જોવા મળે છે. ત્રણેય બાળપણથી જ એકબીજાના સારા મિત્રો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અનાયા બાંગર સરફરાઝ ખાનના ઘરે પહોંચી હતી

અનાયાએ મુલાકાતનો ફોટો અને વિડીયો શેર કર્યો અને લખ્યું, "ફોન પકડતા પહેલા અમે બેટ પકડ્યુ હતું. શરૂઆતથી જ સારા મિત્રો. મુશીર ખાન, હું તને મિસ કરી રહી છું." તમને જણાવી દઈએ કે મુશીર ખાન હાલમાં આઇપીએલ 2025 માં પંજાબ કિંગ્સનો હિસ્સો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અનાયા પહેલા તેનું નામ આર્યન

અનાયા પહેલા તેનું નામ આર્યન હતું. થોડા સમય પહેલા તે ત્યારે ચર્ચામાં આવી જ્યારે ખબર પડી કે તે પોતાનું લિંગ બદલી રહી છે. ભારત આવ્યા પછી તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે જ્યારે તેના કેટલાક સાથી ખેલાડીઓને તેના વિશે ખબર પડી, ત્યારે તેઓ તેની સાથે ખરાબ વર્તન કરતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Indian Cricketer Anaya Bangar sarfaraz khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ