બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / VIDEO: વિરાટ કોહલી એ બતાવ્યા પ્રિટી ઝિન્ટાને વામિકા-અકાયના ફોટો, ફેન્સને પસંદ આવી ક્યૂટ મોમેન્ટ

IPL 2025 / VIDEO: વિરાટ કોહલી એ બતાવ્યા પ્રિટી ઝિન્ટાને વામિકા-અકાયના ફોટો, ફેન્સને પસંદ આવી ક્યૂટ મોમેન્ટ

Last Updated: 03:41 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 RCB vs PBKS ની મેચ દરમિયાન વિરાટ કોહલી અને પ્રીતિ ઝિન્ટા એકબીજા સાથે હળવા મૂડમાં વાતો કરતાં નજર આવ્યા હતા. હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હજુ સુધી તેમના બનેં બાળકો વામિકા અને અકાયના ફોટો કોઈપણ સોશિયલ મીડિયા પર શેર કર્યા નથી. આ બંને બાળકોની એક ઝલક માટે મીડિયા હંમેશા તત્પર રહે છે. ત્યારે હાલ વિરાટ કોહલી અને પ્રીતિ ઝિન્ટાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બંને હળવા મૂડમાં નજર આવી રહ્યા છે. અને બંનેને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે વિરાટ તેને તેના ફોનમાં કશું બતાવી રહયો હોય. ફેન્સ એવું અનુમાન કરી રહ્યા છે કે વિરાટ કદાચ તેના બાળકોના વિડીયો કે ફોટો પ્રિટી ઝિન્ટાને બતાવી રહયો હશે.

લોકો પસંદ કરી રહ્યા છે આ મોમેન્ટ

વાયરલ ક્લિપ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પછીની છે. જેમાં બૉલીવુડ એક્ટ્રેસ પ્રિટી ઝિન્ટા ક્રિકેટર વિરાટને અભિનંદન આપતી જોવા મળે છે. આ પછી પ્રિટી ફોન તરફ પ્રેમથી જોઈ રહી છે. જ્યારે વિરાટ કંઈક કહે છે ત્યારે પ્રિટી જોરથી હસવા લાગે છે. લોકો વિરાટ અને પ્રિટી વચ્ચેની આ વાતચીતને એક સુંદર ક્ષણ કહી રહ્યા છે

વધુ વાંચો: શું ગિલના લગ્ન થઈ ગયા નક્કી?, IPL મેચમાં કોમેન્ટેટરે પૂછ્યો સવાલ તો આપ્યું મોટું અપડેટ

ફેન્સે કર્યા અનુમાન

આ વીડિયોને જોઈને ઘણા લોકો અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ફોન વિરાટનો છે અને તે પ્રિટીને તેમાં પોતાના બાળકોનો ફોટો બતાવી રહ્યો છે. તો કેટલાક લોકોને લાગે છે કે આ ફોન પ્રિટીનો છે જેમાં મેચ સાથે સંબંધિત કંઈક જોઈને બંને હસી રહ્યા છે. ફેન્સને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે તે બંને જણા વિરાટના બાળકોના ફોટો જોઈને સ્વીટ મોમેટન્સ શેર કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Priety Zinta IPL 2025 Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ