બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / VIDEO : IPL વચ્ચે ચહલ RJ મહવશ સાથે જોવા મળ્યો, લોકોએ શરૂ કરી ડેટિંગની ચર્ચા

વાયરલ / VIDEO : IPL વચ્ચે ચહલ RJ મહવશ સાથે જોવા મળ્યો, લોકોએ શરૂ કરી ડેટિંગની ચર્ચા

Last Updated: 09:07 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેના ડિવોર્સ પછી ફરી ચર્ચામાં છે અને આ વખતે પણ ચર્ચાનું કારણ તેના જીવનમાં આવેલી નવી સ્ત્રી છે. યુઝવેન્દ્રનો એક વિડીયો ભારે વાયરલ થઈ રહયો છે જેમાં તે તેની ચર્ચિત ગર્લ ફ્રેન્ડ સાથે ઘણો ખુશ નઝર આવી રહયો છે.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેની કથિત ગર્લ ફ્રેન્ડ આર જે માહવશને લીધે ફરી ચર્ચામાં છે. હાલમાં જ બંને સાથે નઝર આવ્યા હતા અને યુઝવેન્દ્ર ઘણો ખુશ નઝર આવી રહયો હતો. આ વિડીયો ઘણો વાયરલ થયો છે.

હાલ જે વિડીયો વાયરલ થયો છે તેમાં ક્રિકેટર આરજે મહવાશ સાથે ચાલતો અને તેની સાથે પંજાબ કિંગ્સ (PBKS) ટીમ બસમાં ચઢતો જોવા મળે છે. આ વાયરલ વીડિયોએ ફરી એકવાર તેમની ડેટિંગની અફવાઓને પુષ્ટિ આપી છે. કારણ કે મેચ વખતે ટીમની બસમાં પ્લેયર સાથે કોઈ નજીકની કે ઘરની વ્યક્તિને સાથે લઇને જતો હોય છે. એવામાં યુઝવેન્દ્રનું માહવશને લઈને જવું તેમના સંબંધની પુષ્ટિ કરે છે. આ પહેલા હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ બસમાં પ્રવેશતી જોવા મળી હતી જે ચાહકોને તેમના સંબંધોનો પુરાવો આપતી હતી.

વધુ વાંચો: IPL 2025ની અડધી સફર પૂરી, આ 4 ટીમો પ્લેઓફની રેસમાં સૌથી આગળ, જાણો ગુજરાતની સ્થિતિ

ચહલ સાથે શેર કરેલી સેલ્ફી

chahal

યુઝવેન્દ્ર અને માહવશે હજુ સુધી સંબંધ વિશે જાહેર કર્યું નથી. પરંતુ બનેં જાહેરમાં ઘણીવાર સાથે જોવા મળ્યા છે. માહવશ આ પહેલા પણ યુઝવેન્દ્ર સાથે ક્રિકેટ સ્ટેડિયમમાં સ્પોટ થઈ હતી તો બીજી તરફ યુઝવેન્દ્ર પનતેના સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો શેર કરે છે જે તેમના સમાબંધ તરફ ઈશારો કરે છે. યુઝવેન્દ્રના લગ્ન ધનશ્રી વર્મા સાથે થયા હતા. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના 20 માર્ચ 2025 ના રોજ છૂટાછેડા થયા હતા. બંનેએ 2020 માં લગ્ન કર્યા હતા પરંતુ 2022 થી અલગ રહેતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RJ Mahvash yuzvendra chahal Sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ