ક્રિકેટ / ભારત-સાઉથ આફ્રિકાની પહેલી T-20 મેચ, આ પ્લેઇંગ XI સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

Sports: India vs South Africa t-20 series first match today

કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા આજે ધર્મશાલામાં સાઉથ આફ્રિકા વિરુદ્ઘ શરૂ થનારી 3 મેચની T-20 ઇન્ટરનેશનલ સીરિઝની સાથે વર્લ્ડ કપ T-20 તૈયારીમાં લાગી જશે. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ T-20 સીરિઝમાં 3-0થી જીત મેળવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ