બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'આજે હું તમને કહી શકું છું...' સારા તેંડુલકરની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

photo-story

7 ફોટો ગેલેરી

Photos / 'આજે હું તમને કહી શકું છું...' સારા તેંડુલકરની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

Last Updated: 10:21 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં રહે છે. હાલમાં ફરી એકવખત ચર્ચામાં આવી છે. આ વખતે સારાએ કરેલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે.

1/7

photoStories-logo

1. તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકોમાં લોકપ્રિય રહે છે. તે ફરી એકવાર હેડલાઇન્સમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સારાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી

સારા તેંડુલકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આમાં તેમણે કંઈક વ્યક્ત કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. હું તમને કહી શકું છું...

સારાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, 'આખરે આજે હું તમને કહી શકું છું, હું તમારી છું.' ખરેખર, આ એક મીમ છે. આજની તારીખ 13 મે છે અને ચાહકો તેને મૈં તેરા કહી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સારા ફિટનેસ ફ્રીક છે

સારા તેંડુલકર પોતાની ફિટનેસ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. તે ઘણીવાર તેના ચાહકો સાથે જીમ અને વર્કઆઉટના વીડિયો શેર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ગ્લોબલ-ઇ ક્રિકેટ પ્રીમિયર લીગમાં એક ટીમ ખરીદી

સારા તેંડુલકરે તાજેતરમાં ગ્લોબલ-ઇ ક્રિકેટ પ્રીમિયર લીગમાં એક ટીમ ખરીદી હતી. તે મુંબઈ ફ્રેન્ચાઇઝીની માલિક છે, જે પહેલી સિઝનમાં ફાઇનલમાં હારી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અંગત જીવનને લઈને પણ સમાચારમાં

સારા તેંડુલકર આજકાલ પોતાના અંગત જીવનને લઈને પણ સમાચારમાં છે. અહેવાલો અનુસાર, તે બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીને ડેટ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગિલ સાથે પણ નામ જોડાયું હતું

આ પહેલા સારા તેંડુલકરનું નામ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સાથે પણ જોડાયું હતું. જોકે, બંનેએ આ અંગે ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ShubmanGill SaraTendulkar Instagramstory
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ