બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / સચિન તેંડુલકરના આ 10 મહારેકોર્ડ જે ઇતિહાસના પાનામાં હંમેશા રહેશે અમર! કોહલી માટે પણ તોડવા મુશ્કેલ
10 ફોટો ગેલેરી
Last Updated: 08:00 AM, 24 April 2025
1/10
સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટના માત્ર એક ખેલાડી નહીં પણ લાખો દિલોની ધડકન છે. તેમની કારકિર્દી અનેક વિશ્વ રેકોર્ડથી સજ્જ છે. તેમણે ODI (વનડે) ક્રિકેટમાં 22 વર્ષ અને 91 દિવસ સુધી રમીને સૌથી લાંબી વનડે કારકિર્દીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે કુલ 463 મેચ રમી. શ્રીલંકાના સનથ જયસૂર્યાએ ૨૧ વર્ષ અને ૧૮૪ દિવસમાં ૪૪૫ વનડે રમી, છતાં સચિનનો રેકોર્ડ તોડી શક્યા નહીં.
2/10
સચિન તેંડુલકરની બીજી મોટી સિદ્ધિ છે તેમની ટેસ્ટ ક્રિકેટની સદી. તેમણે ટેસ્ટમાં કુલ 51 સદી ફટકારી છે, જે આજદિન સુધી કોઈ ખિલાડી તોડી શક્યો નથી. હાલમાં સક્રિય ખેલાડીઓમાંથી જો રૂટ અને સ્ટીવ સ્મિથ 36-36 સદી ફટકારી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં તેઓ સચિનના આ મહાન રેકોર્ડથી ઘણી દૂર છે.
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ