મોટા સમાચાર / યુરોપથી માંડવી સુધી દરિયામાં આવશે કેબલ, વર્ષ 2028 સુધીમાં મળશે 10 લાખ નવી રોજગારી: ગુજરાત સરકારનું મોટું એલાન

 Spokesperson Minister spoke about the IT policy of the state government

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદ યોજી ગુજરાતની IT પોલિસી અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, અમારી ટીમે સારી IT પોલીસી બનાવી છે. જેના કારણે IT ક્ષેત્રે રોજગારી મળવાની શરૂઆત થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ