હેલ્લો...મિ.PM / BIG NEWS: 'મિત્ર' પુતિને PM મોદીને ઘુમાવ્યો ફોન, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

Spoke with my friend President Putin to follow up on our discussions during his recent visit to India says PM Modi

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમા એશિયા પેસિફિક ક્ષેત્રને લઈને આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ