તમારા કામનું / શરીરનું 'સુરક્ષા કવચ' માનવામાં આવે છે આ અંગ, જીવનભર બીમારીથી દૂર રહેવા આ રીતે રાખો ધ્યાન

Spleen is considered as the safety shield of the body take care of it in this way to stay away from illness throughout your...

દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ.અનિલ બંસલે જણાવ્યું કે બોડીને બીમારીઓથી બચાવવામાં બરોળનું મહત્વનું યોગદાન હોય છે. આ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. 

બ્રેકિંગ ન્યૂઝ