શ્રી દત્તાત્રેય જયંતી / ગિરનારના અધિષ્ઠાતા દેવ છે ગુરુ દત્તાત્રેય, જાણો અન્ય નામ અને મહિમા

Spiritual News Dattatreya Jayanti and Know the Names of The God

ભગવાન દત્તના નામથી કોણ અજાણ્યું હશે? કદાચ કોઇ જ નહીં. શ્રીમદ્ ભાગવતપુરાણ (૪-૧, ૧૭-રર) પ્રમાણે અત્રિ ઋષિને બ્રહ્મદેવના અંશથી ચંદ્ર (સોમ) વિષ્ણુના અંશથી યોગશાસ્ત્રમાં નિપુણ દત્ત તથા શંકરના અંશથી દુર્વાસા નામના ત્રણ પુત્ર જન્મ્યા. દત્તાત્રેયના અત્રિ અને અનસૂયાના પુત્ર તરીકેના જન્મ અંગેની કથા વિવિધ પુરાણોમાં જોવા મળે છે. બધાનો એક જ સાર છે કે ભગવાન એક મહાન સંત, યોગી, વરદાન આપનાર વરદાતા તથા વિષ્ણુના અવતાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ