ધર્મ / આ કારણે રાજા વૃષપર્વાની સુપુત્રી શર્મિષ્ઠા દેવયાનીની દાસી બની

Spiritual News And Know the Story Behind The Sharmishtha and Dasi Devyani

અસુરોના ગુરુ, રાજા અને પરમ પ્રેમાસ્પદ પૂજનીય આશ્રિત, મૃત સંજીવની વિદ્યાના તત્કાલીન એકમાત્ર પરમ નિષ્ણાત મનાતા, મહાપુરુષ શુક્રાચાર્યની સુપુત્રી દેવયાની. એ બંનેની વચ્ચે વિરોધ થયો. બંનેમાં મન એકાએક ઊંચાં થયાં. એનું કારણ સાધારણ હતું. બહારથી જોતાં સાધારણ પરંતુ અંદરથી અવલોકતાં અસાધારણ. શર્મિષ્ઠા તથા દેવયાની પોતાની સ્નેહાળ સૌન્દર્યસંપુટ સરખી સખીઓ સાથે સમીપવર્તી વનમાં વિહરવા માટે નીકળેલી. અને પછી થયું એવું કે....

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ