ગુણકારી / શિયાળામાં આ લીલું શાક ખાજો, બીમારીઓ તમને અડી પણ નહીં શકે

spinach or palak health benefits winter season superfood nutrients immunity

ખાવાપીવાની દ્રષ્ટિએ શિયાળાની સિઝનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સિઝનમાં સૌથી સારી અને પત્તાવાળી શાકભાજી મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં સૌથી વધુ ગુણકારી પાલક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ