ઓફર / મફતમાં કરો વિમાનની મુસાફરી, સ્પાઇસ જેટ આપી રહી આવી તક

Spicejet Flight Offers: SpiceJet Offer, Offer Free Air Travel

ભારતની દરેક વ્યક્તિ હવાઇ મુસાફરી કરવાનું સ્વપ્ન જુએ છે પરંતુ વધારે પડતા ભાડાને કારણે કેટલાક લોકો પોતાના આ સ્વપ્નને સાકાર કરી શકતા નથી. પરંતુ સ્પાઇસજેટ યાત્રીઓ માટે ખાસ પ્લાન લઇને આવ્યું છે.  ગરમીની મોસમમાં તમે ક્યાંક ફરવા જવા ઇચ્છો છો તો સ્પાઇસજેટ તમને મફતમાં મુસાફરી કરવાની તક આપે છે. જાણો કેવી રીતે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ