Breaking News / દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાકિસ્તાનમાં કરાયું લેન્ડીંગ

spicejet aircraft indicator light malfunctioning diverted to karachi

દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસજેટની એક ફ્લાઈટમાં ખરાબી આવતા તેને કરાચી ડાયવર્ટ કરવી પડી હતી. જો કે સારી વાત એ છે કે, તમામ મુસાફરો સુરક્ષિત છે.

બ્રેકિંગ ન્યૂઝ