OMG / અજાણી મહિલાઓને સ્પર્મ ડોનેટ કરતો હતો યુવક, 15 બાળકોનાં પિતા બન્યા પછી નિકળી આ ગંભીર બીમારી

sperm donor fathered 15 kids without telling mums he has genetic illness

એક શખ્સ અલગ-અલગ મહિલાઓને પોતાના સ્પર્મ ડોનેટ કરતો હતો. જેના કારણે તે 15 બાળકનો બાપ બની ગયો. પરંતુ આ શખ્સે બધાથી એક વાત છુપાવી. આ યુવકને એક એવી જેનેટિક બિમારી હતી. જેના કારણે બાળકોને લર્નિગ ડિસેબિલિટી હોઇ શકે છે. ત્યારબાદ આ આખો મામલો કોર્ટમાં પહોંચી ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ