ચેતજો / આ 1 કામ કરવાથી પુરૂષોમાં ઘટે છે સેક્સુઅલ પાવર અને થાય છે આવી સમસ્યા

sperm count decreases if you tie your belt too tight

રોજ કમર પર ટાઈટ બેલ્ટ બાંધવાની આદતથી ન માત્ર શરીરને નુકસાન પહોંચે છે પણ ઘણીવાર તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ આદતથી પેટની બીમારીઓ તો વધે જ છે સાથે જ ગળાનું કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે. જો તમે પણ રોજ ટાઈટ બેલ્ટ બાંધો છો તો ઈન્ફર્ટિલિટી અને સ્પર્ટ કાઉન્ટ ઘટાવાનો ખતરો પણ વધી શકે છે. જાણો નુકસાન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ