બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / આરોગ્ય / sperm count decreases if man tie belt too tight

કામની વાત / પુરૂષો માટે ખૂબ જ ખતરનાક છે આ 1 આદત, સેક્સુઅલ પાવર ઘટાડવાથી લઈ થાય છે આવી સમસ્યાઓ

Noor

Last Updated: 10:32 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે પુરૂષો આ એક ભૂલ કરે છે તેમને આગળ જતાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. ચાલો જાણી લો.

  • પુરૂષોએ આ ભૂલ કરવી નહીં
  • ટાઈટ બેલ્ટ બાંધતા પુરૂષો ચેતી જજો
  • થઈ શકે છે આવી ખતરનાક સમસ્યાઓ

રોજ કમર પર ટાઈટ બેલ્ટ બાંધવાની આદતથી ન માત્ર શરીરને નુકસાન પહોંચે છે પણ ઘણીવાર તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ આદતથી પેટની બીમારીઓ તો વધે જ છે સાથે જ ગળાનું કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે. જો તમે પણ રોજ ટાઈટ બેલ્ટ બાંધો છો તો  ઈન્ફર્ટિલિટી અને સ્પર્ટ કાઉન્ટ ઘટાવાનો ખતરો પણ વધી શકે છે. જાણો નુકસાન.

ઈન્ફર્ટિલિટીનો ખતરો

આખો દિવસ ટાઈટ બેલ્ટ બાંધીને રાખવાથી પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટમાં કમી આવે છે. જેના કારણે પુરૂષોમાં સેક્સુઅલ પાવર ઘટવાની સંભાવના વધી જાય છે. 

પેટના સ્નાયુઓ દબાય છે

કોરિયાની એક રિસર્ચ મુજબ કમર પર ટાઈટ બેલ્ટ બાંધવાથી એબ્ડોમિનલ મસલ્સ એટલે કે પેટની માસપેશીઓની કામ કરવાની રીત બદલાય જાય છે. આખો દિવસ પેટના સ્નાયુ દબાયેલા રહે છે. આવું લાંબા સમય સુધી રહેવા પર પેલ્વિક રીજનથી નીકળતી આર્ટરી, વેન્સ, મસલ્સ અને આંતરડા પર પ્રેશર પડે છે. 

ગળાના કેન્સરનો ખતરો

એક સ્કોટિશ શોધ અનુસાર, જે વ્યક્તિ જાડો હોય અને બેસ્ટ ટાઈટ બાંધે છે તો તેના પેટ અને ભોજનની નળીની વચ્ચેના વાલ્વ પર દબાણ વધવા લાગે છે. આવા લોકોને એસિડ રિફલક્સ જેવી સમસ્યા થવા લાગે છે. જેના કારણે પેટનું એસિડ ઉપર આવે છે અને તેના કારણે ગળાની કોશિકાઓ નષ્ટ થાય છે. આ કોશિકાઓ નષ્ટ થઈને કેન્સરનું રૂપ લઈ લે છે. 

કરોડરજ્જૂ અકડાઈ જાય છે

લાંબા સમય સુધી ટાઈટ બેલ્ટ બાંધવાથી કરોડરજ્જૂ અકડાઈ જવાની સમસ્યા વધી જાય છે. સેન્ટર ઓફ ગ્રેવિટીમાં બદલાવ આવવાને કારણે ઘૂંટણના સાંધા પર દબાણ  વધે છે, જેના કારણે સાંધામાં દર્દ પણ થવા લાગે છે. એક્સપર્ટ મુજબ કમર પર ટાઈટ બેલ્ટ બાંધવાથી કરોડરજ્જૂના હાડકાં અને સાંધામાં દુખાવો શરૂ થઈ જાય છે. જેથી સંભવ હોય તો બેલ્ટ ન પહેરવું અથવા લૂઝ રાખવું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Man Problem Sperm Count decreases tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ