ચૂંટણી / સટ્ટાબજારના અનુમાનમાં પણ BJP આગળ, પરંતુ....

Speculative Market BJP Lok Sabha Election Result

લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલાં એક્ઝિટ પોલનાં મોટા ભાગનાં પરિણામમાં દેશમાં ભગવો લહેરાવાનાં અનુમાનો વચ્ચે સટ્ટાબજાર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મહેરબાન છે. એક્ઝિટ પોલનાં પરિણામની જેમ સટ્ટાબજારમાં પણ લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએની જીત ગણાવવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ