હ્યુસ્ટન / જાણો શા માટે ખાસ છે NRG સ્ટેડિયમ, જ્યાં આજે મળશે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ

specialty of the NRG Stadium for Howdy Modi event pm Modi and donald trump share stage

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચી ચૂક્યા છે ત્યારે થોડા સમયમાં જ પીએમ મોદી અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટનમાં 50000થી વધુ ભારતીય અમેરિકીઓને સંબોધશે. આ સમયે તેમની સાથે કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રંપ પણ હાજર રહેશે. આ પહેલો અવસર હશે જ્યાં પીએમ મોદી અને ટ્રંપ એક મંચ પર સાથે હશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ