OMG / બે પગ ગુમાવી ચૂકનાર કાચબો હવે વ્હીલચેર પર, વિશ્વાસ નથી ને તો જુઓ આ VIDEO

Special wheelchair for turtle in America

આ કાચબાનું નામ પેડ્રો છે, જે પગમાં ઇજા થયા બાદ લાપતા થઇ ચૂક્યો હતો. કેટલાંક મહીના પહેલા ઘરથી ભાગી ગયા હતાં અને જ્યારે પરત આવ્યો ત્યારે તેનાં પાછળનાં પગ ન હોતાં. ત્યાર બાદ કાચબાનો માલિક તેને ચિકિત્સા કેન્દ્રમાં લઇ ગયો, જ્યાં ખ્યાલ આવ્યો કે કાચબો ઠીક છે. સિવાય એટલું જ કે તેમનાં પગ જતા રહ્યાં છે. જો કે તેનાં માટે સ્પેશિયલ વ્હીલચેર બનાવવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ