ગાંધીનગર / ગુજરાતમાં 31 જુલાઈ સુધી જાણો કોણે-કોણે ફરજીયાત લેવી પડશે વેક્સિન, સરકારે ખાસ કેમ્પનું કર્યું આયોજન

Special vaccination for traders on July 25 in Gujarat

રાજયમાં આગામી 25મી જુલાઈએ વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે, 31 જુલાઈ સુધી તમામ સેવાકીય સંસ્થા અને વેપારીઓએ રસી લેવી ફરજીયાત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ