બજેટ / મોદી સરકારનાં છેલ્લાં પાંચ બજેટની આ છે ખાસ વાતો

special talk of Modi Government last five budgets

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે રજૂ થયું છે. આ અગાઉ મોદી સરકારના છેલ્લા પાંચ કાર્યકાળમાં પાંચ વખત અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષના ફેબ્રુઆરીમાં અરુણ જેટલીના કથળેલા સ્વાસ્થ્યના કારણે પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. છેલ્લાં પાંચ બજેટમાં મોદી સરકારે શું અગત્યની જાહેરાતો કરી હતી તેના પર એક નજર કરીએ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ