આનંદો / ખાસ વાંચો: અમદાવાદીઓએ વધારે નહીં ચૂકવવો પડે આ ટૅક્સ, AMCએ કર્યો મોટો નિર્ણય

Special Read: Ahmedabadis do not have to pay more this tax, AMC made a big decision

ડોર ટુ ડોર યુઝર્સ ચાર્જીસ વધારવા રહેણાંક એકમોના પ્રતિદિન 1 રૂપિયાની જગ્યાએ 3 રૂપિયા અને કોમર્શિયલ એકમોના 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા કરવા દરખાસ્ત કરાઈ હતી.હાલ પુરતી મુલતવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ