કોન્ટ્રાક્ટ રદ / ડ્રાઇવિંગ લાયસન્સને લઇને ગુજરાતીઓ માટે આવ્યા ખાસ સમાચાર

Special News for Gujarati for driving licenses

અમદાવાદ સહિત રાજ્યભરની તમામ જિલ્લાની આરટીઓમાં સેન્સર બેઇઝ ટેસ્ટ ડ્રાઇવ ટ્રેકની કામગીરી માટે અત્યાર સુધી કાર્યરત ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટને રદ કરી દેવામાં આવ્યો છે. હવેથી ટેસ્ટ ડ્રાઇવ ટ્રેક ઉપર આરટીઓના જ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ આ કામગીરી સંભાળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ