કાશ્મીર / આતંકીઓના સફાયા માટે ત્રણેય સેનાની સ્પેશિયલ ફોર્સ કરશે જોઇન્ટ ઓપરેશન્સ

special forces of army navy and iaf being deployed jointly to hunt terrorists in kashmir valley

કાશ્મીર ખીણમાં આંતકીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવા માટે ત્રણેય સેનાઓ, આર્મી, નેવી અને એર ફોર્સના સ્પેશિયલ ફોર્સને તહેનાત કરવામાં આવી રહ્યા છે. આ ઓપરેશનમાં ત્રણેય સેનાઓના પેરા-સ્પેશિયલ ફોર્સિઝ, નેવીના મરીન કમાન્ડોઝ એટલે કે મારકોસ અને એર ફોર્સના ગરુડ સ્પેશિયલ ફોર્સને તહેનાત કરવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ