Sunday, May 19, 2019

ચક્રવ્યૂહ / કોંગ્રેસના ગુજરાત પ્રભારી 'રાજીવ સાતવ' સાથે ખાસ મુલાકાત

લોકસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે VTV દ્વારા વિશેષ કાર્યક્રમ 'ચક્રવ્યૂહ'નું આયોજન કરવામાં આવેલ. જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી 'રાજીવ સાતવ' સાથે મુલાકાત યોજવામાં આવી હતી. જેમાં VTV ના દેવસી બારડ દ્વારા કોંગ્રેસી નેતા સાતવને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવેલ.

Lok Sabha Election 2019
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ