વાયરલ / ગ્રેજ્યુઅટ મજૂર સડસડાટ ઇંગ્લિશમાં બોલ્યો, મોદી સરકાર I want work

Speaking in English, Graduate Labor Concerns, Modi Government I want work

ચૂંટણી ઇન્ટરવ્યૂ કરતાં રિપોર્ટરને એક બિહારી મળ્યો જે મજૂર એવું કડકડાટ અંગ્રેજી બોલતો હતો કે, તેને જોઇને બધા સ્તબ્ધ થઇ ગયા. જેમાં તેણે રોજગારીની વાત કરી. જેનો એક વિડિયો પણ સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ