કોવિડ 19 / G 20 સમિટમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું "અમારું ધ્યાન મહામારીથી લોકોને અને અર્થતંત્રને બચાવવા પર છે "

Speaking at the G20 summit, PM Modi said,

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જી 20 સમિટને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે અમારું ધ્યાન નાગરિકો અને અર્થતંત્રને રોગચાળાથી બચાવવા પર તેમજ ક્લાઇમેટ ચેન્જ સામેની લડત પર છે. G 20 કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની સામે લડાઈ અલગ અલગ નહીં પણ એકીકૃત થઈને લડવી પડશે. 

બ્રેકિંગ ન્યૂઝ